Jain Shakti logo

જૈન શક્તિ

જૈનો દ્વારા… જૈનો થકી… જૈનો માટે… સંસ્કાર — સ્વાવલંબન

આપણી દીકરીઓને માત્ર તાલીઓ નહીં — તક આપીએ

શું મળશે

કૌશલ્ય થકી બનેલા ઉત્પાદનો અને સેવાઓ

ક્રાફ્ટ, બ્યુટી અને જૈન ફૂડ — બહેનો-દીકરીઓના હાથથી.

ક્રાફ્ટ અને ફેશન

ક્રોશે, હેન્ડવર્ક, બેગ્સ, રાખડી, જ્વેલરી અને વધુ.

બ્યુટી અને આર્ટ

મેંહદી, નેલ, મેકઅપ અને હસ્તલેખન.

ફૂડ અને હોમ

જૈન બેકરી, લાઈવ નાસ્તા અને ઘરના ઉત્પાદનો.

બધી કેટેગરી

માત્ર વાહ… વાહ… નહીં — ખરીદી થકી સાથ આપો

કૌશલ્ય શીખેલી બહેનો-દીકરીઓને તક આપો. પૂછપરછ માટે WhatsApp કરો.